ચોર્યાસી તાલુકા પંચાયત આંતરિક ફરિયાદ સમિતિમાં સભ્ય તરીકે એડવોકેટ પ્રીતિ જોષી

PC: Khabarchhe.com

સરકારી પરિપત્ર મુજબ જાતીય સતામણી સેલ દરેક સરકારી કે અર્ધસરકારી સંસ્થામાં કમિટીની રચના કરવાની છે તે અંતર્ગત ચોર્યાસી તાલુકા પંચાયત અન્વયેની આંતરિક ફરિયાદ સમિતિમાં સભ્ય તરીકે એડવોકેટ પ્રીતિ જિજ્ઞેષ જોષીની વરણી થઈ છે. છેલ્લા 30 વર્ષથી વકીલાતના વ્યવસાયમાં સક્રિય એવા પ્રીતિ જોષી સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં પણ જાતીય સતામણી સેલમાં મેમ્બર તરીકે સેવા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp