કરિયર ક્રાફટ કન્સલ્ટન્ટ્સ અને બીપીપી યુનિવર્સિટી અંગે નોલેજ સેમિનાર

PC: Khabarchhe.com

કરિયર ક્રાફટ કન્સલ્ટન્ટ્સ અને બીપીપી યુનિવર્સિટી અંગે નોલેજ સેમિનાર યોજાયો. જેમા બીપીપી યુનિવર્સિટીના પ્રતિનિધિ વડા ડેરેલ કોનેલ ચેવ અને તરંજિત સીંગ
હાજર રહ્યા હતા. બીપીપી યુનિવર્સિટીના પ્રતિનિધિ ડેરેલ કોનેલ ચેવ અને તરંજિત સીંગએ કરિયર ક્રાફટના સેન્ટર પર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

બીપીપી યુનિવર્સિટીના પ્રતિનિધિ ડેરેલ કોનેલ ચેવ અને તરંજિત સીંગએ કરિયર ક્રાફટના સેન્ટર પર વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી ઉચ્ચ અભ્યાસ માટે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેરિયર ક્રાફટના ડાયરેકટર પિકલ પટેલે જણાવ્યું હતું કે, બીપીપી યુનિવર્સિટીએ યુકેની એક અગ્રણી યુનિવર્સિટી છે. કેરિયર ક્રાફટ આ સાથે સામજિક કાર્યોમાં પણ સંકળાયેલું છે. અમે કોરોના સમયમાં માતા પિતા ગુમાવનાર 100થી વધુ વિદ્યાર્થીઓના પૂરા અભ્યાસની જવાબદારી ઉપાડી છે. અને ભવિષ્યમાં પણ આવા વિધાર્થીઓની મદદ માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું.

આ કરિયર ક્રાફટ કન્સલ્ટન્ટ્સના ડાયરેક્ટર પિકલ પટેલ છેલ્લા 13 વર્ષથીથી હાજરો વિદ્યાર્થીઓ ને તેમના શૈક્ષણિક ભાગ્યને ઘડવામાં મદદ કરે છે. દેશભરમાં 15 શાખાઓ અને VISA એપ્લિકેશન્સમાં 25,000+ સફળતા સાથે, ccc તમારા વિદેશ અભ્યાસના વિશ્વસનીય ભાગીદાર તરીકે ઊભું છે.

13 વર્ષના અનુભવ સાથે ccc પાસે છે એકસપર્ટ કાઉન્સેલર, વિઝા અને ઇન્ટરવ્યૂ ડીપાર્ટમેન્ટ ની ટિમ જે તમારા સપનાને સાકાર કરશે યુનિવર્સિટી પસંદગીથી લઇ ને પ્રવેશ સહાય, સચોલરશીપ અને પોસ્ટ લેન્ડિંગ સપોર્ટ સુધી ccc તમારી સાથે રહેશે.

યુકેમાં તમારા ઉચ્ચ શિક્ષણ સાથે તમારા ભવિષ્યને આગળ વધારો, U.K. મા મળશે વર્લ્ડની બેસ્ટ યુનિવર્સીટીમા અભ્યાસનો મોકો, જેમાં માસ્ટર કોર્સ ફક્ત 1 વર્ષમા તમે પુરા કરસો અને ત્યારબાદ તમે 2 વર્ષના PSW વિઝા એપ્લાય કરી શકો છો. ફકત 13,00,000 રૂપિયા ફી થી પણ તમે એડમિશન લઇ શકો છો એ પણ IELTS/PTE વગર વધુ વિગત માટે કરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સનો સંપર્ક કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp