‘નર્સિંગ એક્સેલન્સ’ સર્ટિફેકેટ મેળવનારી પહેલી હોસ્પિટલ બની વિનસ હોસ્પિટલ

PC: facebook.com/srss.venus.hospital

શ્રીમતી રસિલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલને ક્વોલિટી કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્રારા ‘નર્સિંગ એક્સેલન્સ’ સર્ટિફિકેટ મળ્યું છે. આ પ્રકારનું સર્ટિફિકેટ સમગ્ર ભારતમાં માત્ર 169 હોસ્પિટલોને જ પ્રાપ્ત છે. આ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનાર વિનસ હોસ્પિટલ ગુજરાતની 12મી અને દક્ષિણ ગુજરાતની પહેલી હોસ્પિટલ બની છે જેમણે ઉત્તમ નર્સિંગ સેવાનું આ સર્ટિફિકેટ મેળવ્યું છે.

 આ ઉપલબ્ધિ ઉપરાંત વિનસ હોસ્પિટલ સતત છેલ્લા 4 વર્ષથી સુરત સેન્ટ્રલ ઝોનમાં સ્વચ્છ હોસ્પિટલનો પ્રથમ એવોર્ડ મેળવતી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp