#INDvsENG2ndODI: ઇંગ્લેન્ડે ટોસ જીત્યો, જુઓ ભારતની પ્લેઇંગ XI

PC: bcci.tv

ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે આ મેચમાં કોહલીએ ટીમમાં ફરીએકવાર ભુવનેશ્વર કુમારને જગ્યા આપી નથી અને સિદ્ધાર્થ કૌલને જાળવી રાખ્યો છે.

જુઓ પ્લેઇંગ XI:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp