T- 20 વર્લ્ડકપમાં ભારત ક્વોલિફાય, જાણો, પાકિસ્તાનનું શું થયું?
T-20 વર્લ્ડકપમાં ભારત સહિત 6 ટીમો સુપર- 8માં ક્વોલીફાય થઇ ગઇ છે અને 10 ટીમો બહાર થઇ ગઇ છે. ગ્રુપ મેચો ખતમ થવાની છે અને હવે સુપર-8નો મુકાબલો શરૂ થવાનો છે. ગ્રુપ એમાંથી અમેરિકા અને ભારત ક્વોલીફાય થયું છે, ગ્રુપબીમાંથી ઓસ્ટ્રેલિયા ક્વોલીફાય થયું હજુ બીજી ટીમોની મેચ બાકી છે. ગ્રુપ સીમાંથી અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડીઝ અને ગ્રુપ ડીમાંથી સાઉથ આફ્રીકા ક્વોલીફાય થયા છે.
જ્યારે ગ્રુપ એમાંથી પાકિસ્તાન, આર્યલેન્ડ અને કેનેડાની ટીમ બહાર થઇ ગઇ છે, ગ્રુપબીમાંથી નામિબ્યા, ઓમાન બહાર થઇ ગઇ છે, ગ્રુપ સીમાંથી પાપુઆ ન્યુ ગીની, યુગાન્ડા અને ન્યુઝીલેન્ડ બહાર થઇ ગઇ છે.
સુપર-8માં ભારત અને અફઘાનિસ્તાનની પહેલી મેચ 28 જૂને રમાવવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp