#IPL2018: SRH ટોસ જીત્યું, જુઓ પ્લેઇંગ XI

PC: iplt20.com

IPLની 11મી સિઝનમાં આજે 51મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ટકરાશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

સ્થળઃ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

સનરાઇઝર્સ હૈદરાબાદઃ A Hales, S Dhawan, K Williamson*, M Pandey, S Al Hasan, D Hooda, S Goswami (wk), R Khan, Basil Thampi, S Kaul, Sandeep Sharma

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ P Patel (wk), V Kohli*, AB de Villiers, M Singh, M Ali, S Khan, C de Grandhomme, T Southee, U Yadav, M Siraj, Y Chahal

પોઈન્ટ ટેબલ... 

ટીમ

મેચ

જીત

હાર

ટાઇ

પોઈન્ટ્સ

સનરાઈઝર્સ હૈદરાબાદ

12

9

3

0

18

ચેન્નાઈ સુપર કિંગ્સ

12

8

4

0

16

કોલકાતા નાઇટ રાઇડર્સ

13

7

6

0

14

મુંબઈ ઈન્ડિયન્સ

13

6

7

0

12

રાજસ્થાન રોયલ્સ

13

6

7

0

12

કિંગ્સ ઈલેવન પંજાબ

13

6

7

0

12

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

12

5

7

0

10

દિલ્હી ડેરડેવિલ્સ

12

3

9

0

6

(આ પોઈન્ટ ટેબલ મેચ નંબર 50 MI અને KXIPની મેચ સુધીનું છે.) 

IPL ચેમ્પિયન્સ...

વિજેતા ટીમ વર્ષ
રાજસ્થાન રોયલ્સ 2008
ડેક્કન ચાર્જર્સ 2009
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010
ચેન્નાઈ સુપર કિંગ્સ 2011
કોલકાતા નાઇટ રાઇડર્સ 2012
મુંબઈ ઈન્ડિયન્સ 2013
કોલકાતા નાઇટ રાઇડર્સ 2014
મુંબઈ ઈન્ડિયન્સ 2015
સનરાઇઝર્સ હૈદરાબાદ 2016
મુંબઈ ઈન્ડિયન્સ 2017

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp