#IPL2018: કોહલીએ ટોસ જીત્યો, જુઓ મુંબઈ-બેંગ્લોરની ટીમમાં શું ફેરફાર થયો

PC: youtube.com

IPLની 11મી સિઝનનો ધમાકેદાર ઓપનિંગ સેરેમની બાદ પ્રારંભ થઈ ગયો છે. આજે IPLના દસમા દિવસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટકરાશેરોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે.

સ્થળઃ વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: Kohli, de Kock, de Villiers, Mandeep, Sarfaraz, Anderson, Washington, Woakes, Chahal, Umesh, Siraj

મુંબઈ ઈન્ડિયન્સ: Lewis, Suryakumar, Kishan, Rohit, Pollard, Krunal, Hardik, McClenaghan, Markande, Bumrah, Mustafizur 

પોઈન્ટ ટેબલ... 

ટીમ

મેચ

જીત

હાર

ટાઇ

પોઈન્ટ્સ

સનરાઈઝર્સ હૈદરાબાદ

3

3

0

0

6

કોલકાતા નાઇટ રાઇડર્સ

4

2

2

0

4

કિંગ્સ ઈલેવન પંજાબ

3

2

1

0

4

ચેન્નાઈ સુપર કિંગ્સ

3

2

1

0

4

રાજસ્થાન રોયલ્સ

3

2

1

0

4

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

3

1

2

0

2

દિલ્હી ડેરડેવિલ્સ

4

1

3

0

2

મુંબઈ ઈન્ડિયન્સ

3

0

3

0

0

 (આ પોઈન્ટ ટેબલ મેચ નંબર 13 દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ સુધીની મેચનું છે.) 

IPL ચેમ્પિયન્સ...

વિજેતા ટીમ વર્ષ
રાજસ્થાન રોયલ્સ 2008
ડેક્કન ચાર્જર્સ 2009
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010
ચેન્નાઈ સુપર કિંગ્સ 2011
કોલકાતા નાઇટ રાઇડર્સ 2012
મુંબઈ ઈન્ડિયન્સ 2013
કોલકાતા નાઇટ રાઇડર્સ 2014
મુંબઈ ઈન્ડિયન્સ 2015
સનરાઇઝર્સ હૈદરાબાદ 2016
મુંબઈ ઈન્ડિયન્સ 2017

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp