IPL ઓક્શન LIVE: કંઈ ટીમે કયા ખેલાડી પર કેટલી બોલી લગાવી, જાણો તમામ અપડેટ

PC: twitter.com

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નું મેગા ઓક્શન શરૂ થઈ ગયું છે. હરાજીમાં ભાગ લેવા માટે 1574 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. BCCIએ હરાજી માટે 577 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારી હરાજીમાં બધાની નજર રિષભ પંત પર છે, જેના પર સૌથી મોટી બોલી લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

25 Nov, 2024
08:09 PM
મુશીર ખાને પંજાબે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:09 PM
સૂર્યાંશ શેડગેને પંજાબે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:09 PM
કુલવંત, દિવેશ શર્મા, નમન તિવારી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
08:09 PM
પ્રિન્સ યાદવને લખનૌએ 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:09 PM
એમાનજોત ચહલ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
08:08 PM
દુશમંતા ચમીરાને દિલ્હીની ટીમે 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:08 PM
મેથ્યૂ શોર્ટ, જેસન બેહરેનડોર્ફ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
08:08 PM
રાજ અંગત બાવાને મુંબઈએ 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:08 PM
કામિન્ડુ મેન્ડિસને હૈદરાબાદે 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:08 PM
અનિકેત વર્માને હૈદરાબાદે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:08 PM
શિવમ માવી, નવદીપ સૈની, સલમાન નીઝાર માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
08:08 PM
શમાર જોસેફને લખનૌની ટીમે 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:08 PM
નાથન એલીસને ચેન્નાઇ 2 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
એરોન હાર્ડીને પંજાબે 1.25 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
સરફરાઝ ખાન, કાયલ મેયર્સ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
08:07 PM
બ્રેડન કાર્સેને હૈદરાબાદે 1 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
જેકબ બેથલને બેંગ્લોરે 2.6 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
સચિન ધાસ, અર્પિત ગુલેરિયા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
08:07 PM
શ્રીજીત ક્રિષ્નનને મુંબઈની ટીમે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
વિપરાજ નિગમને દિલ્હીએ 50 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
મનોજ ભંગાજેને બેંગ્લોરે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
08:07 PM
પ્રિયાંસ આર્યાને પંજાબની ટીમે 3.8 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:32 PM
સચિન ધસ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:32 PM
લૂક વૂડ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:32 PM
રીસ ટોપ્લીને મુંબઈએ 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:32 PM
કુલદીપ સેનને પંજાબે 80 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:32 PM
ક્વેના મફાકા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:32 PM
અલઝારી જોસેફ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:32 PM
રિચર્ડ ગ્લેસન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
મિચેલ સેન્ટનરને મુંબઈએ 2 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:31 PM
એલ.આર.ચેતન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
અશ્વિની કુમારીને મુંબઈએ 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:31 PM
આકાશસિંહને લખનૌએ 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:31 PM
ગુરજપનીત સિંહને ચેન્નાઈની ટીમે 2.2 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:31 PM
રાઘવ ગોયલ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
બ્રેન્ડન કિંગ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
પાથુમ નિસંકા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
સ્ટીવ સ્મિથ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
ગુસ એટકીનસન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
સિકંદર રઝા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:31 PM
જયંત યાદવને ગુજરાતે 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:31 PM
ફઝલહક ફારૂકીને રાજસ્થાને 2 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:30 PM
રાજવર્ધન હેંગર્ગેકર માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:30 PM
અર્શિન કુલકર્ણી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:30 PM
રિશિ ધવન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:30 PM
યુધવીર ચરકને રાજસ્થાને 35 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:30 PM
શિવમ સિંહ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
આંદ્રે સિદ્ધાર્થ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
નવીન ઉલ હક માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
જયદેવ ઉનડકટને હૈદરાબાદે 1 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:07 PM
ઉમેશ યાદવ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
રિશાદ હુસૈન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
હરનૂર પન્નુને પંજાબે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:07 PM
ઉમરાન મલિક માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
મુસ્તફીઝુર રહેમાન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:07 PM
ઈશાંત શર્માને ગુજરાતે 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:07 PM
નુવાન તુશારાને બેંગ્લોરે 1.6 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:06 PM
રોમારિયો શેફર્ડને બેંગ્લોરે 1.5 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:06 PM
જોશ ફિલિપ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
07:06 PM
સ્પેન્સર જોનસનને કોલકાતાએ 2.8 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:06 PM
અઝમતુલ્લાહ ઓમરઝઇને પંજાબે 2.4 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:06 PM
સાઈ કિશોરને ગુજરાતની ટીમે 2 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
07:06 PM
વિલ જેક્સને મુંબઈની ટીમે 5.25 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:32 PM
ટીમ ડેવિડને બેંગ્લોરે 3 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:32 PM
દીપક હૂડાને ચેન્નાઈની ટીમે 1.7 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:31 PM
શાહબાઝ અહમદને લખનૌએ 2.4 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:31 PM
મોઇન અલી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:31 PM
શેરફન રધરફોર્ડને ગુજરાતની ટીમે 2.6 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:31 PM
મનિષ પાંડેને કોલકાતાએ 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:31 PM
બેન ડકેટ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:31 PM
ડેવાલ્ડ બ્રેવિસ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:31 PM
ફીન એલન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:30 PM
શાકીબ હુસૈન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:30 PM
જથવેધ સુબ્રમણ્યમ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:30 PM
પ્રશાંત સોલંકી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:30 PM
દિગવેશ સિંહને લખનૌએ 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:30 PM
ઝીશાન અંસારીને હૈદરાબાદે 40 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:30 PM
એમ સિદ્ધાર્થને લખનૌએ 75 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:30 PM
રાજન કુમાર માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:30 PM
વિદવથ કવેરપ્પા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:23 PM
અવનીશ અરાવેલ્લી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:23 PM
મુકેશ ચૌધરીને ચેન્નાઈની ટીમે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:23 PM
ગુરનૂર સિંહે બ્રારને ગુજરાતની ટીમે 1.3 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:23 PM
હાર્વિક દેસાઈ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:23 PM
વંશ બેદી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:23 PM
સ્વપ્નીલ સિંહને બેંગ્લોરની ટીમે 50 લાખ રૂપિયામાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:21 PM
શૈક રાશીદને ચેન્નાઈની ટીમે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:21 PM
અનુકુળ રોય માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:21 PM
દર્શન નાલકંડેને દિલ્હીની ટીમે 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:21 PM
અર્શદ ખાનને ગુજરાતની ટીમે 1.3 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:21 PM
અંશુલ કંબોજને ચેન્નાઈએ 3.40 કરોડમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:21 PM
મયંક ડાગર માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:21 PM
હિમ્મત સિંહને લખનૌએ 30 લાખમાં રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:21 PM
પુખરાજ માન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:20 PM
શુભમ દુબેને રાજસ્થાને 80 લાખ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
06:20 PM
માધવ કૌશિક માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
06:20 PM
સ્વસ્તિક ચિકારા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
05:07 PM
વિજયકાંત વિયસ્કંથ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
05:07 PM
આદિલ રાશિદ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
05:07 PM
કેશવ મહારાજ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
05:07 PM
અકીલ હુસૈન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
05:07 PM
અલ્લાહ ઘઝંફરને મુંબઈની ટીમે 4.8 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
04:52 PM
આકાશદીપને લખનૌની ટીમે 8 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
04:52 PM
મુજીબ ઉર રહેમાન માટે કોઈએ બોલી ન લગાવી
25 Nov, 2024
04:52 PM
લોકી ફર્ગ્યૂસનને પંજાબની ટીમે 2 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં શામેલ કર્યો
25 Nov, 2024
04:36 PM
દીપક ચહરને મુંબઈ ઈન્ડિયન્સે 9.25 કરોડમાં પોતાની ટીમમાં લીધો
25 Nov, 2024
04:27 PM
ભુવનેશ્વર કુમારને 10.75 કરોડમાં બેંગ્લોરની ટીમે લીધો
PC: cricketcountry.com
25 Nov, 2024
04:26 PM
તુષાર દેશપાંડેને રાજસ્થાન રોયલ્સને 6.5 કરોડમાં ટીમમાં લીધો
25 Nov, 2024
04:23 PM
ગેરાલ્ડ કોટ્ઝીને ગુજરાતની ટીમે 2.4 કરોડમાં પોતાની ટીમમાં લીધો
25 Nov, 2024
04:12 PM
ડોનોવન ફરેરા માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
04:11 PM
એલેક્સ કેરી માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
04:11 PM
જોશ ઇંગ્લીસને પંજાબે 2.6 કરોડમાં લીધો
25 Nov, 2024
04:10 PM
રાજસ્થાન રોયલ્સે નીતિશ રાણાને 4.2 કરોડમાં ટીમમાં લીધો
25 Nov, 2024
04:10 PM
શાઇ હોપ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
04:10 PM
રાયન રિકલટનને મુંબઈની ટીમે 1 કરોડમાં પોતાની ટીમમાં લીધો
25 Nov, 2024
04:10 PM
કેએસ ભરત માટે કોઈએ બોલી ન લગાવી
25 Nov, 2024
03:53 PM
કૃણાલ પંડ્યાને RCBએ 5.75 કરોડમાં પોતાની ટીમમાં લીધો
PC: cricketnmore.com
25 Nov, 2024
03:50 PM
ડેરિલ મિચેલ પર કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
03:49 PM
સેમ કરનને CSKએ 2.4 કરોડમાં પોતાની ટીમમાં લીધો
25 Nov, 2024
03:49 PM
માર્કો યેન્સનને પંજાબની ટીમે 7 કરોડમાં ટીમમાં લીધો
25 Nov, 2024
03:48 PM
વોશિંગટન સુંદરને ગુજરાતે 3.2 કરોડમાં પોતાની ટીમમાં લીધો
25 Nov, 2024
03:48 PM
શાર્દૂલ ઠાકુર પર કોઈએ બોલી ન લગાવી
25 Nov, 2024
03:40 PM
રોવમેન પોવેલને 1.5 કરોડ રૂપિયામાં કોલકાતાની ટીમે લીધો
25 Nov, 2024
03:40 PM
કેન વિલિયમસન માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
03:40 PM
ગ્લેન ફિલિપ્સ પણ અનસોલ્ડ
25 Nov, 2024
03:40 PM
બીજા દિવસની હરાજી પહેલા RCB પાસે સૌથી વધુ 30.65 કરોડ બેલેન્સ, હૈદરાબાદ પાસે સૌથી ઓછું 5.15 કરોડ બેલેન્સ
[removed][removed]
25 Nov, 2024
03:40 PM
પૃથ્વી શૉ માટે પણ કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
03:40 PM
મયંક અગ્રવાલ માટે પણ કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
03:40 PM
રહાણે માટે કોઈ ટીમે બોલી ન લગાવી
25 Nov, 2024
03:40 PM
ફાફ ડુ પ્લેસિસને 2 કરોડમાં દિલ્હીની ટીમે લીધો
25 Nov, 2024
03:34 PM
બીજા દિવસનું ઓક્શન શરૂ થઈ ગયું છે
24 Nov, 2024
09:02 PM
રાહુલ ચહરને હૈદરાબાદે 3.2 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
09:00 PM
એડમ ઝમ્પાને હૈદરાબાદે 2.4 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
09:00 PM
હસરંગાને રાજસ્થાન રોયલ્સે 5.25 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
08:59 PM
અફઘાનિસ્તાનના નુર અહેમદને ચેન્નાઈની ટીમે 10 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
08:16 PM
ગુરબાઝને કોલકાતાએ બે કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
08:15 PM
પ્રસિદ્ધ ક્રિશ્નાને ગુજરાતે 9.30 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
08:15 PM
ઈશાન કિશનને હૈદરાબાદે 11.25 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
08:14 PM
જોશ હેઝલવુડને આરસીબીએ 12.5 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
08:13 PM
જીતેશ શર્માને આરસીબીએ 11 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
07:23 PM
ગ્લેન મેક્સવેલની પંજાબની ટીમે 4.20 કરોડમાં ટીમમાં લીધો
24 Nov, 2024
07:23 PM
માર્કસ સ્ટોઇનીસને 11 કરોડમાં પંજાબે લીધો
24 Nov, 2024
07:23 PM
મિશેલ માર્શને 3.4 કરોડમાં લખનૌની ટીમે લીધો
24 Nov, 2024
07:12 PM
વૈંકટેશ ઐયર માલામાલ બની ગયો, કોલકાતાએ 23.75 કરોડમાં ટીમમાં લીધો
[removed][removed]
24 Nov, 2024
07:09 PM
રવિચંદ્રન અશ્વિનને ચેન્નાઈની ટીમે 9.75 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
06:56 PM
રચીન રવિન્દ્રને ચેન્નાઇ 4 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
06:50 PM
હર્ષલ પટેલને હૈદરાબાદે 8 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
06:48 PM
જેક ફ્રેસર મકગર્કને દિલ્હીની ટીમે રાઇટ ટુ મેચમાં 9 કરોડમાં લીધો
[removed][removed]
24 Nov, 2024
06:42 PM
રાહુલ ત્રિપાઠીને 3.4 કરોડમાં CSKએ ટીમમાં લીધો
24 Nov, 2024
06:42 PM
ડેવિડ વોર્નર માટે કોઈ ટીમે બોલી ન લગાવી
PC: codesports.com.au
24 Nov, 2024
06:42 PM
એઇડન માર્ક્રમને લખનૌએ 2 કરોડમાં ટીમમાં લીધો
24 Nov, 2024
06:34 PM
ડેવોન કોન્વેને ચેન્નાઇની ટીમે 6.25 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
06:30 PM
દેવદત્ત પડ્ડીકલ માટે કોઈ ટીમે બોલી ન લગાવી
24 Nov, 2024
06:26 PM
હેરી બ્રૂકને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
05:25 PM
કે.એલ.રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડમાં પોતાની ટીમમાં લીધો
[removed][removed]
24 Nov, 2024
05:21 PM
લિયામ લિવિંગસ્ટોનને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 8.75 કરોડની બોલી લગાવી પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
05:12 PM
મોહમ્મદ સિરાજને ગુજરાતની ટીમે 12.25 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધો
PC: espncricinfo.com
24 Nov, 2024
05:08 PM
યુઝવેન્દ્ર ચહલને પંજાબની ટીમે 18 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં લીધો
[removed][removed]
24 Nov, 2024
05:04 PM
યુઝવેન્દ્ર ચહલને લેવા માટે પંજાબ અને લખનૌ વચ્ચે ચાલી રહી છે ટક્કર
24 Nov, 2024
04:59 PM
ડેવિડ મિલરને લખનૌની ટીમે 7.5 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
04:58 PM
મોહમ્મદ શમીને સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડમાં ટીમમાં લીધો
24 Nov, 2024
04:38 PM
10 મિનિટમાં રિષભ પંતે શ્રેયસ ઐયરનો રેકોર્ડ તોડી નાખ્યો, લખનૌની ટીમે 27 કરોડમાં પોતાની ટીમમાં લીધો
PC: BCCI
24 Nov, 2024
04:30 PM
મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સે 11.75 કરોડની બોલી લગાવી ટીમમાં લીધો
PC: timesnownews.com
24 Nov, 2024
04:24 PM
કાગીસો રબાડાને ગુજરાતની ટીમે 10.75 કરોડમાં પોતાની ટીમમાં લીધો
[removed][removed]
24 Nov, 2024
04:23 PM
જોસ બટલરને 15.75 કરોડમાં ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
04:17 PM
શ્રેયસ ઐયરે બધા રેકોર્ડ તોડ્યા, પંજાબની ટીમે 26.75 કરોડમાં પોતાની ટીમમાં લીધો
24 Nov, 2024
04:14 PM
IPLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો શ્રેયસ ઐયર
24 Nov, 2024
04:10 PM
શ્રેયસ ઐયર માટે દિલ્હી-પંજાબની ટીમ વચ્ચે ઘમાસાણ, બોલી 20 કરોડને પાર
24 Nov, 2024
03:56 PM
અર્શદીપ સિંહને પંજાબની ટીમે રાઇટ ટુ મેચ કાર્ડનો ઉપયોગ કરીને 18 કરોડમાં પોતાની ટીમમાં લઈ લીધો
PC: aajtak.in
[removed][removed]
24 Nov, 2024
03:55 PM
અર્શદીપ સિંહ પર રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ વચ્ચે બોલી લાગી હતી
24 Nov, 2024
03:55 PM
સૌથી પહેલા અર્શદીપ સિંહ પર બોલી લાગી હતી
24 Nov, 2024
03:55 PM
IPL ઓક્શન માટે બોલી લાગવાનું શરૂ થઈ ગયું છે

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp