મારી ઉંમરમાં વર્લ્ડ નંબર 1 ખેલાડી બનવું મોટી ઉપલબ્ધીઃ રફેલ નડાલ
16 વાર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતી ચૂકેલા સ્પેનના સ્ટાર ટેનિસ પ્લેયર રફેલ નડાલે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું 31 વર્ષનો છું અને આ ઉંમરે વર્લ્ડ નંબર 1 ખેલાડી હોવું એક મોટી ઉપલબ્ધી છે અને મારા માટે આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત પણ છે. ઉલ્લેખનીય છે કે, ચોથીવાર વર્લ્ડ નંબર 1 ટેનિસ ખેલાડી તરીકે 2017ના વર્ષનો અંત કરનારો નડાલ આ ઉપલબ્ધી મેળવનાર સૌથી ઉંમરવાન ખેલાડી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.