બરોડા ખાતે યોજાયેલી રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં સુરત પ્રથમ સ્થાને

PC: Khabarchhe.com

તાજેતરમાં બરોડા ખાતે યોજાયેલી SGFI રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાની ફાઇનલમા સુરતની ગર્લ્સ U14 ટીમે અમદાવાદ ગ્રામ્યને હરાવી પ્રથમ સ્થાન મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું. સુરત ગર્લ્સ U14 ટીમ - સાયના ગાલા, આશી રંજન, આરલ પટેલ, હેત્વી ઠક્કર અને આશવી કાંટાવાલા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp