રાહુલ ગાંધીએ હવે ગંભીર થવું જોઈએ, દેશને તેમની જરૂર છેઃ બ્રિજ ભૂષણ સિંહની સલાહ
UPના કૈસરગંજથી BJPના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, દેશને રાહુલ ગાંધીની જરૂર છે. રાહુલે હવે વર્ષ 2025માં ગંભીર બનીને પોતાની બાલિશ પ્રવૃત્તિઓ છોડી દેવી જોઈએ. બ્રિજ ભૂષણ સિંહના મતે, દેશને કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની જરૂર છે. રાહુલે અયોધ્યા આવીને