સુરતની દીકરી રાષ્ટ્રીય સ્તરે ઝળકી

PC: Khabarchhe.com

સુરતની ઇશાની સોંધીએ સ્પીડ સ્કેટિંગની રાષ્ટ્રીય સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતીને સુરતનું ગૌરવ વધાર્યું છે. ગુરુગ્રામ ખાતે આયોજિત સીબીએસસી નેશનલ ચેમ્પિયનશિપમાં તેણે ભાગ લીધો હતો. Lourdes Convent Schoolમાં ધોરણ 4માં અભ્યાસ કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp