વેઇટ–લિફ્ટિંગમાં સુરતના યુવાનને ગોલ્ડ મેડલ
સુરતની ઓરો યુનિવર્સિટીના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા એક યુવાને વેઇટ–લિફ્ટિંગની ર્સ્પધામાં ગોલ્ડ મેડલ મેળવીને શહેર અને કોલેજનું ગૌરવ વધાર્યું છે.
28 ઓગસ્ટે સુરતની ઓની રોઝ કલબ દ્વારા એક વેઇટ–લિફ્ટિંગની ર્સ્પધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત જિલ્લાના લગભગ 60 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. આ ર્સ્પધામાં ઓરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આર્યન પરેશકુમાર ચલોડીયાએ ગોલ્ડ મેડલ સાથે પહેલો નંબર મેળવ્યો છે. આર્યને આ સિદ્ધી પહેલીવાર હાસંલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp