Samsungનું બ્લૂટૂથ સ્પીકર આપે છે 30 કલાકનું બેકઅપ

PC: samsung.com

Samsung Indiaએ નવા પોર્ટેબલ બ્લૂટૂથ સ્પીકર્સ 'Level Box Slim', 'Bottle', અને 'Scoop' ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યા હતા. તેમની કિંમત અનુક્રમે ₹6,699, ₹4,999 અને ₹2,799 છે. Level Box Slim, 8 વોટના બ્લૂટૂથ સ્પીકર્સ અને પાવરબેંક ઓપ્શનનું સુંદર કોમ્બિનેશન છે. તેમાં 2600 mAhની બેટરી અપાઈ છે, જે 30 કલાક સુધી મ્યુઝિક પ્લેબેક કરવામાં મદદરૂપ છે. Samsung ઈનોવેશન અને મનોરંજનને ભેગા કરવાની કોશિશ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.