આ ગુજરાતી બિઝનેસમેને માર્કેટિંગમાં બધાને માત કરી દીધા છે
તમે ટીવી પર જાહેરખબર જોઇ હશે, ક્યાં ચલ રહા હૈ? ફોગ ચલ રહા હૈ. આ એક આઇડિયાને કારણે ડિઓ માર્કેટમાં ગુજરાતી બિઝનેસમેનનું નામ છનાઇ ગયું હતું. ફોગ ડિઓડરંટની આ પ્રોડક્ટ પાછળ ગુજરાતી બિઝનેસમેન દર્શન પટેલનું ભેજું હતું. દર્શન પટેલ પાસે માર્કેટિગંની કોઇ મોટી મોટી ડિગ્રી નથી, પરંતુ માર્કેટિંગ કરવામાં માર્કેટિંગ