શું LSG ટીમના 10 કરોડ રૂ. બાકી છે? મામલો બહાર આવ્યા પછી UP પોલીસે સત્ય જણાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 રમી રહેલી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમને લઈને UP પોલીસે નવું નિવેદન આપ્યું છે. લખનઉની ટીમને લઈને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, તેમની પાસે 10 કરોડ રૂપિયા બાકી છે. હવે આ સમગ્ર મામલો વાયરલ થયા પછી UP પોલીસનું નિવેદન સામે આવ્યું છે.