હુવાવેએ પોલેન્ડમાં ધરપકડ કરાયેલ ચીની કર્મચારીની છટણી કરી

PC: fivestarsandamoon.com

ચીની ટેલિકોમ કંપની હુવાવેઇએ જાસૂસીના આરોપોને લઇને પોલેન્ડમાં ધરપકડ કરાયેલ એક ચીની કર્મચારીની છટણી કરવામાં આવી છે. સરકાર સંચાલિત એક ન્યૂઝ પેપરમાં પ્રકાશિત કરવામાં આવલે એક સમાચાર અનુસાર હુવાવેએ જણાવ્યુ કે કર્મચારીએ કંપનીની વૈશ્વિક છબીને નુકશાન પહોંચાડ્યું છે.

કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યુ કે વાંગ વેઇજિંગને ખાનગી કારણો સર ધરપકડ કરવામાં આવી. કંપનીના જણાવ્યુ કે, આ ઘટનાનો હુવાવેની વૈશ્વિક છબી પર ખરાબ અસર પડી શકે છે. હુવાવેના જમાવ્યા અનુસાર તેણે વાંગ વેઇજિંગ સાથે પોતાનો સંબંધ ત્વરિત રીતે પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp