એલન મસ્કે ફરી કહ્યું- EVM હેક થઇ શકે છે, કોંગ્રેસને મજા પડી ગઇ

PC: https://www.indiatoday.in/

દુનિયાના સૌથી ધનિક  એલન મસ્કે ફરી એકવાર  EVMનો મુદ્દો ઉછાળ્યો છે જેને કારણે ભારતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.કોંગ્રેસને સંજીવની મળી ગઇ છે.

એલન મસ્કે કહ્યું કે, EVMથી જ ચૂંટણીમાં ગોટાળા થાય છે. ચૂંટણી બેલેટ પેપરથી જ થવી જોઇએ અને મત ગણતરી મેન્યુઅલી થવી જોઇએ. મસ્કે કહ્યુ કે, હું ટેક્નિશ્યન છું અને માત્ર એટલું કહેવા માંગુ છું કે, EVMથી મતદાન ન થવું જોઇએ, કારણકે તે હેક થઇ શકે છે. EVM કમ્યુટર પ્રોગ્રામીંગ સાથે જોડાયેલું છે અને તે હેક કરવું શક્ય છે. કોંગ્રેસ નેતાઓએ X પ્લેટફોર્મ પર લખ્યુ કે, EVM હેક થઇ શકે છે. હમે મને કહો કે શું મસ્ક પણ ખોટું બોલી રહ્યા છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp