દુનિયાના એક દેશના ઘરેઘરમાં રામાયણ વંચાય છે, જ્યાં સૌથી વધારે મુસ્લિમ વસ્તી છે

દુનિયાનો એક દેશ એવો છે જયાં 90 ટકા મુસ્લિમ વસ્તી છે, પરંતુ ત્યાં ઘરે ઘરમાં રામાયણ વંચાય છે અને દરેક શહેરમાં રામલીલા થાય છે.

દક્ષિણ પશ્ચિમ એશિયાં આવેલા ઇન્ડોનેશિયામાં કુલ 23 કરોડની વસ્તી છે અને 90 ટકા મુસલમાનો રહે છે, પરંતુ તેમનામા ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા છે.

એવું કહેવામાં આવે છે કે 8-10મી સદીમાં એશિયાના મોટાભાગના દેશો હિંદુ હતા, પરંતુ કાળ ક્રમે લોકોએ ધર્મ બદલ્યો, પરંતુ તેઓ હજુ પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નથી.

ભારત અને ઇન્ડડોનેશિયાના રામાયણમાં થોડું અંતર છે. ભારતમાં ભગવાન રામની નગરની અયોધ્યા તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ઇન્ડોનેશિયામાં રામની નગરીનું યોગ્યા છે. ઇન્ડોનેશિયામાં દશરથ રાજાને વિશ્વ રંજન કહેવામાં આવે છે. ઇન્ડોનેશિયામાં રામાયણના 26 અધ્યાયોનો એક વિશાળ ગ્રંથ છે.

ઇન્ડોનેશિયામાં હનુમાનને અનોમાન કહેવામાં આવે છે અને લોકો હનુમાન દાદાના જબરદસ્ત ભક્ત છે. દર વર્ષે 27 ડિસેમ્બરે સરકારી પરેડમાં યુવાનો હનુમાન દાદાનો વેશ પહેરીને પરેડમા ભાગ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp