આ એવા દેશો છે સરળતાથી નાગરિકતા મળી જાય છે

PC: constructive-voices.com

ટીમ ઇન્ડિયાના ખેલાડી વિરાટ કોહલી અને તેની બોલિવુડ અભિનેત્રી પત્ની અનુષ્કા બ્રિટનમાં સેટલ થઇ જવાના છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે. અનુષ્કા ઘણા સમયથી લંડનમાં જ રહે છે. જો કે આ વિશે કોહલી કે અનુષ્કાનું કોઇ રિએક્શન સામે આવ્યું નથી, પરંતુ કેટલાંક એવા દેશો છે જ્યા સરળતાથી નાગરિકતા મળી જાય છે તેના વિશે વાત કરીશું.

ડોમિનિકા, જ્યા 76 લાખ 46 હજારમાં નાગરિકતા મળી જાય છે અને તમને 140 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી મળે છે. ભાગેડુ મેહુલ ચોક્સી ડોમિનિકા જઇને વસેલો છે. બીજો દેશ છે સેંટ લૂંસિયા જ્યાં 76 લાખ રૂપિયા ફી છે અને 140 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. ત્રીજો દેશ ગ્રેંડા છે જ્યાં 1 કરોડ 14 લાખ રૂપિયા ફી ભરવી પડે અને 130 દેશોમાં વિઝા વગર એન્ટ્રી મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp