વરિષ્ઠ નાગરિકો માટે RTOમા ત્રણ કલાકની લાઈન

PC: khabarchhe.com

અમદાવાદ RTOમા જૂના વાહનોની નંબર પ્લેટ બદલવા માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડે છે. સિનિયર સિટીઝન માટે ત્રણ કલાક ઊભા રહેવું મુશ્કેલ હોવા છતાં તેઓને પોનાના વાહનની નવી નંબર પ્લેટ લેવા માટે મુશ્કેલીઓ વચ્ચે ઊભા રહેવું પડે છે. સિનિયર સિટીઝન સાથે મહિલાઓની પણ નિયમો વિરુદ્ધ લાઈન કરી દેવામાં આવી છે. આજે સવારે આ લાઈનો હોવાથી કેટલાક લોકોએ અધિકારીઓનું પણ ધ્યાન દોર્યું હતું કે વરિષ્ઠ નાગરિકો માટે આ સૌથી વધુ પરેશાન કરનારી બાબત છે. સરકાર આ માટે કંઈ કરવા તૈયાર નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp