અમિત શાહ લેશે સિનિયર મંત્રીઓની ક્લાસ

PC: Facebook.com/pg/AmitShah.Official

ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આજે કેન્દ્રીય મંત્રી તથા વરિષ્ઠ નેતાઓની બેઠક બોલાવી છે. તેમાં કેન્દ્ર સરકારની યોજનાઓની ગ્રાઉન્ડ રિપોર્ટ માગવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી રવિશંકર પ્રસાદ, નરેન્દ્ર સિંહ તોમાર, જેપી નડ્ડા, પીયૂષ ગોયલ, ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમણ અને અર્જુન મેઘવાલ રહેશે. અમિત શાહ બેઠકમાં મંત્રીઓ અને નેતાઓ પાસે જાણકારી લેશે કે સરકારની કઈ યોજનાઓ જમીન સ્તરે આવી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.