અમેરિકામાં પ્રોપર્ટી ખરીદવામાં ભારતીય પાંચમાં નંબરે

PC: hdnux.com

અમેરિકામાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં પૈસા ઇન્વેસ્ટ કરવાના મુદ્દે ભારતીય પાંચમાં નંબરે છે. મોટા ભાગની પ્રોપર્ટી બિઝનેસ કે ઇન્વેસ્ટમેન્ટ માટે નહીં, પરંતુ રહેવા માટે ખરીદવામાં આવી છે. માર્ચ 2017 સુધી આંકડા મુજબ ગત નાણાકીય વર્ષમાં ભારતીયોએ અમેરિકામાં 780 કરોડ ડોલરની રેસિડેન્શિયલ પ્રોપર્ટી ખરીદી છે. અમેરિકામાં પ્રોપર્ટી ખરીદવાના મુદ્દે ચીન સૌથી આગળ છે. ચીની નાગરિકોએ 3170 કરોડ ડોલરની પ્રોપર્ટી ખરીદી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.