#IPL2018: આજે જે ટીમ હારશે તે આઉટ

PC: twitter.com/IPL

ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનનો 7 એપ્રિલના રોજ ધમાકેદાર આગાઝ થયો હતો. હવે આ સિઝન તેના અંતિમ પડાવ પર છે, ત્યારે આજની એલિમિનેટર મેચમાં કોલકાતા નાઇટર રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ એકબીજા સામે ટકરાશે. આજે જે ટીમ હારશે, તે આ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાય જશે, જ્યારે જે ટીમ જીતશે, તે પહેલી ક્વોલિફાયરમાંથી હારેલી ટીમ સાથે મેચ રમશે.

આજની મેચઃ 

તારીખઃ 23-5-2018

બપોરે 8 કલાકેઃ કોલકાતા નાઇટ રાઇડર્સ vs રાજસ્થાન રોયલ્સ

સ્થળઃ ઈડન ગાર્ડન્સ, કોલકાતા

ટીમઃ

કોલકાતા નાઇટ રાઇડર્સ રાજસ્થાન રોયલ્સ

Dinesh Karthik(c)

Andre Russell

Sunil Narine

Chris Lynn

Robin Uthappa

Mitchell Johnson

Piyush Chawla

Kuldeep Yadav

Shubman Gill

Ishank Jaggi

Kamlesh Nagarkoti

Nitish Rana

Vinay Kumar

Apoorv Wankhade

Rinku Singh

Shivam Mavi

Cameron Delport

Javon Searles

Tom Curran

 

Ajinkya Rahane(c)

Stuart Binny

Sanju Samson

Rahul Tripathi

D Arcy Short

Krishnappa Gowtham

Jofra Archer

Dhawal Kulkarni

Jaydev Unadkat

Ankit Sharma

Anureet Singh

Zahir Khan

Shreyas Gopal

Prashant Chopra

Sudhesan Midhun

Ben Laughlin

Mahipal Lomror

Aryaman Birla

Jatin Saxena

Dushmantha Chameera

Heinrich Klaasen

IPL ચેમ્પિયન્સ...

વિજેતા ટીમ વર્ષ
રાજસ્થાન રોયલ્સ 2008
ડેક્કન ચાર્જર્સ 2009
ચેન્નાઈ સુપર કિંગ્સ 2010
ચેન્નાઈ સુપર કિંગ્સ 2011
કોલકાતા નાઇટ રાઇડર્સ 2012
મુંબઈ ઈન્ડિયન્સ 2013
કોલકાતા નાઇટ રાઇડર્સ 2014
મુંબઈ ઈન્ડિયન્સ 2015
સનરાઇઝર્સ હૈદરાબાદ 2016
મુંબઈ ઈન્ડિયન્સ 2017

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp