પીરાણાનો કચરાનો માનવ સર્જિત ડુંગર તુટી પડ્યો
આખા અમદાવાદનો કચરો જ્યાં ટ્રકો ભરાઈને ઠલવાય છે તે પીરાણાનો પર્વત ભારે વરસાદના કારણે સાંજે 4.40 કલાકે એકાએક તુટી પડતાં કેટલાંક લોકો દટાયા હોવાનું નજરે જોનાર લોકોએ જણાવ્યું હતું.
કચરાનો ડુંગર તુટી પડતાં પસાર થઈ રહેલી એક કાર ફંગોળાઈને દૂર પડી હતી. તેમાં કેટલા લોકો હતા તે કહેવું હાલ મુશ્કેલ છે.
બે સ્કુટર ચાલકો પણ કચરા નીચે દબાયા હોવાનું પણ બાજુમાં આવેલી ફેક્ટરીના માલિકે જણાવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp