જાણો PM મોદીના મતે કોણ ફસાયું છે બ્લ્યૂ વ્હેલ ગેમમાં...

PC: toiimg.com

ગુજરાત વિધાનસભા ચૂંટણી તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે આજે બીજા તબક્કાની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રચાર કરવામાં કોઈ કસર છોડી નહોતી અને ફરીએકવાર તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી બ્લ્યૂ વ્હેલ ગેમમાં ફસાય ગઈ છે અને તેનો છેલ્લો એપિસોડ 18 ડિસેમ્બરના રોજ રમાશે.

PM Modi addresses Public Meeting in Patan, Gujarat

PM Modi addresses Public Meeting in Patan, Gujarat

Posted by Khabarchhe on Monday, December 11, 2017

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસી નેતાઓને હારના સંકેત મળી ગયા છે, એટલે તેઓ હવે પાર્ટીના નવ નિર્વાચિત અધ્યક્ષ રાહુલ ગાંધીના બચાવના રસ્તાઓ શોધી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના પાટણમાં તેમણે જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, રાહુલ ગાંધી સોનાની ચમસી સાથે જન્મ્યા છે અને તેમણે ક્યારેય ગરીબી જોઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp