ત્રીજી યાદીમાં આનંદીબેનના ખાસ ગણાતા ઉમેદવારનું પત્તું કપાયું, જાણો કોણ

PC: dnaindia.com

ભારતીય જનતા પાર્ટીએ પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. તેમાં પણ ઘણા ઉમેદવારોના પત્તા કાપી નાખ્યા છે. ખાસ કરીને આનંદીબેનના ખાસ ગણાતા એવા વસુબેન ત્રિવેદીનું પણ પત્તું કાપી નાખવામાં આવ્યું છે. જામનગર દક્ષિણ બેઠક પર વસુબેનની જગ્યાએ આર.સી.ફળદુને ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય વલ્લભ વઘાસિયાનું પણ સાવરકુંડલાથી પત્તું કપાય ગયું છે. ત્રીજી યાદીમાં 9 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.