સેક્સ કરવાથી શરીરમાં આવે છે ફેરફાર, જાણો કારણ...

PC: timesofindia.indiatimes.com

પ્લેઝર, ઉત્તેજના, આક્રમતા જેવા શબ્દો સાંભળતા જ શરીરમાંથી એક કંપારી છૂટી જાય છે. અને પરિપક્વ થયા બાદ તે શબ્દોનો યોગ્ય ઉપયોગ પણ કરતા હોઇશું. ખબર છે મિત્રો આ શબ્દો મુખ્યત્વે એક જ વાતનાં વિચારો પેદા કરે છે. જેનાથી માનવજાતી ટકી રહી છે. એ છે શારીરીક સંબંધો, જી હા સેક્સ જે કુદરતનાં એક ચક્રને સંપૂર્ણ બનાવે છે. જે માત્ર બાળક માટે જ નહિં પરંતુ માનવના શરીર અને મગજ બંને માટે જરુરી છે. સ્ત્રી પુરુષ એ બંને વિજાતિય પ્રકૃતિ છે અને બંનેને શારિરિક સંબંધ માટે એકબીજા પ્રત્યે આકર્ષણ રહેલું હોય છે જે તેનાં આવેગો અને લાગણીને એક આઉટપુટ આપે છે અને સેક્સમાં પરિણમે છે.

પરંતુ શું તમે જાણો છો...? સંભોગ માત્ર જીજ્ઞાસા, આવેગ કે લાગણીનું સ્વરુપ જ નથી....સેક્સ દરમિયાન શરીરમાં પણ અમુક બદલાવ આવે છે. જે કદાચ સેક્સ સમયે તમારા ધ્યાન બહારની બાબત રહી હશે.

સેક્સ થેરાપિસ્ટ માસ્ટર અને જ્હોન દ્વારા સેક્સની પ્રક્રિયાને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. જેમાં ઉત્તેજના, પ્લાટુ, ઓર્ગેઝમ, રીઝોલ્યુઝનનો સમાવેશ થાય છે. અહિં આપણે જાણીશું સેક્સ પ્રક્રિયા દરમિયાન ક્યા ભાગમાં શરીર રચનામાં કેવા ફેરફાર આવે છે તે બાબતે.

એક્સાઇટમેન્ટ 

કોઇપણ સુંદર સેક્સી યુવતી કે સ્ત્રીને જોઇને પુરુષો ઉત્તેજીત થઇ જાય છે. એવી જ રીતે જ્યારે કોઇ હેન્ડસમ, ડેશીંગ, પર્સનાલિટી વાળા યુવક કે પુુરુષને જોઇ નારી જાતિ પણ ઉત્તેજીત થાય છે ત્યારે તે ઉત્તેજના એક કે અડધા મીનીટની હોય છે. જેમાં પુરુષોનું લીંગ અને તેની છાતીનાં નીપલ્સ પણ ઉંચા થવા લાગે છે. જેનાથી તેની સેક્સ કરવાની વૃતિ જણાઇ આવે છે ત્યારે એવી જ રીતે સ્ત્રીઓમાં એ ઉત્તેજના સમયે તેની યોનીમાંથી ચીકણો પદાર્થ નીકળવા લાગે છે અને સ્તન ઉપસી આવે છે જેનો અર્થ એ કે એ સ્ત્રી સેક્સની ઇચ્છા ધરાવે છે. આમ આ પ્રથમ તબક્કો છે જ્યારે સ્ત્રી પુરુષ ઉત્તેજીત થઇ ગયા છે જેમાં બંનેના હદ્યના ધબકાર વધ્યા છે. બ્લડ પ્રેશર પણ વધે છે. અને એક લોહીનું સરક્યુલેશન વધે છે.

પ્લાટુ

ઉત્તેજીત થયા બાદ સ્ત્રી પુરુષન ગુપ્તાંગોમાં અમુક બદલાવ આવે છે તેને પ્લાટુ કહેવાય છે જેમાં પુરુષનું લીંગ સંપૂર્ણ ઉત્તેજીત થઇ ઉભુ થઇ જાય છે. તો સ્ત્રીઓમાં ઉત્તેજના બાદ તેની યોનીનાં ઉપરનાં ભાગના બંને પળ બહારની સાઇડ ઉપસી આવે છે અને મુખ વધુ સાંકળુ બને છે અહિં નોંધનીય વાત છે કે યુવતીએ માતૃત્વ પ્રાપ્ત નથી કર્યુ તેની યોની ઉપરનાં બંને પળ ઉતેજના સમયે લાલ રંગના થઇ આવે છે જ્યારે કોઇ માતા ઉત્તેજીત થાય છે ત્યારે એ પળ જાંબલી રંગના થઇ ઉપસી આવે છે અને પ્લાટુના સમયે સ્ત્રી પુરુષના બંનેના મસલસ રીતે ટાઇટ થવા લાગે છે જેમાં છાતી, ખંભા, પેટ અને ગરદનમાં મસલ્સ ખાસ ખેંચાઇ આવે છે.

ઓર્ગેઝમ

ઓર્ગેઇઝમ એ ઉગ્ર ઉત્તેજનાનો અતિરેક હોય છે જેને ક્લાઇમેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ભાગમાં સ્ત્રી અને પુરુષ તેની કામક્રિડાને સૌથી ઉત્તમ રીતે માણી શકે છે અને સેક્સ દરમિયાનના ચાર પડાવમાં સૌથી ટુંકો સમય આ પડાવ રહે છે જેમાં પુરુષનાં લીંગના એડકોષમાં ફ્લુડ જમા થાય છે. અને ખાસ બાબત કે સ્ત્રી માટે આ સમય વધુ હોય છે. જ્યારે પુરુષ માટે ઓછો હોય છે એટલે જ સ્ત્રીને ખુશ કરવા સેટીસ્ફાઇડ કરવામાં પુરુષને વધુ સમય લાગે છે તેમજ સ્ત્રીની યોની દિવાલ ધબકવા લાગે છ જેની પલ્સ રેટ દર ૮ મીનીટે ૧૦ રીધમ જેટલી હોય છે.

રીઝોલ્યુશન (ઠરાવ) 

કામક્રિડાને અંતિમ પડાવ રીઝોલ્યુશન ક્લાઇમેક્સ પછીનો હોય છે અને એ સમય અડધા કલાક સુધી લાંબો ચાલે તેટલો હોય છે. ખાસ સ્ત્રીઓ માટે આ સમય દરમિયાન પુરુષનું લીંગ ખૂબ જ આક્રમક બન્યુ હોય છે. એમ જ કહોને કે લગામ વગરના ધોડા જેવું બની જાય છે અને સંભોગ તેની ચરમ સિમાએ પહોંચે છે અને તેના માટે ફરી ઓગેઝમ કરવું અશક્ય બને છે. આ બાબતે પુરુષને તેની ઉંમરનાં, તેની લાઇફ સ્ટાઇલનાં જુદા-જુદા પડાવો પણ અસર કરે છે જ્યારે સ્ત્રીમાં આ પડાવો પણ અસર કરે છે. જ્યારે સ્ત્રીમાં આ પડાવ પર ઉત્તેજનાનું સ્વરુપ વધુ ઉગ્ર હોય છે. અને અંતે બંને સ્ત્રી અને પુરુષની કામક્રિડાની ચરમસીમાના અંતે ઉત્તેજનાનાં કારણે મસલ્સ ટાઇટ થયા હોય અને ગુપ્તાંગોમાં જે જણજણાહટ હોય તે સમાપ્ત થાય છે. અથવા તો સંતૃપ્ત થાય છે.

તો આ રીતે સેક્સ્યુઅલ રીલેશન દરમિયાન સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં તેનાં ગુપ્તાંગોમાં તેમજ આંતરિક શારિરીક ભાગોમાં ઉત્તેજનાના કારણે અકે ફેરફારો આવે છે જે સંભોગની સંતુષ્ટી બાદ તેની મુળ પરિસ્થિતિમાં આવી ઠરાવ અનુભવે છે. સેક્સને, કામક્રિડાએ સ્ત્રી પુરુષની લાગણી, પ્રેમ, એકબીજા પ્રત્યેનું આકર્ષણ અને દરેક બાબતને સાંકળે છે અને એકબીજાને વધુ નજીક લાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp