સેક્સ માણ્યા બાદ નહિ કરતા આ ભૂલ, નહિતર...

PC: youtube.com

ઘણા લોકો સેક્સને માત્ર સામાન્ય દિનચર્યાના કામ જેવું સમજે છે અને સેક્સ કર્યા બાદ તરત બીજા કામ કરવા લાગી જાય છે. જેમ કે સેક્સ કર્યા બાદ તુરંત જ ઓફિસે કે પછી પુસ્તક વાંચવા બેસી જાય છે. ઘણા લોકો સેક્સ પછી તુરંત સુઈ જાય છે.

આ દર્શાવે છે કે તમે સેક્સને મનથી માણતા નહોતા. પણ એક ફરજ કે પાર્ટનરની જરૂરિયાત સંતોષવાની ફરજ સમજીને સેક્સ પૂર્ણ થવાની રાહ જોતા હતા, જે પતાવી તમે તમારા બીજા કામ કરી શકો. એ પણ શક્ય છે કે સેક્સ કરતી વખતે તમારા મગજમાં કંઈક બીજો જ વિચાર ચાલતો હતો. આ વાતથી તમારા પાર્ટનરને ખૂબ ખરાબ લાગી શકે છે.

ઘણા મોટાભાગે સેક્સ પછી જે ક્રિયાઓ કરે છે તે અમે નીચે દર્શાવી રહ્યા છે. જેથી તમે આ વાતનુ ધ્યાન રાખશો તો તમારુ લગ્નજીવન વધુ રોમાંટિક બનશે.

ઘણા યુગલો સેક્સ પછી નીચે દર્શાવેલી ક્રિયાઓ કરે છે, જેને ધ્યાનમાં રાખવાથી તમે તમારી સેક્સ લાઈફને વધુ રોમેન્ટિક બનાવી શકશો.

  • ઘણા કપલ સેક્સ પછી તરત સુઈ જાય છે. આમ કરવાથી સેક્સની આનંદની અનુભૂતિ ઘટી જાય છે.
  • સેક્સ પછી વોશરૂમમાં જવુ તે બિલકુલ યોગ્ય નથી. શક્ય છે કે તમારા સાથીને હજી પણ એ ક્ષણનો આનંદ માણવો હોય.
  • ઘણા લોકો સેક્સ પછી પોતાના મોબાઈલ ફોનમાં મેસેજ કરવા કે ફોન કરવા લાગી જાય છે આ વાત તમારા સાથીને નિરાશ કરી શકે છે.
  • સામાન્ય રીતે જે લોકો સેક્સ બાદ કોઈ પુસ્તક લઈને વાંચવા બેસી જાય છે એ લોકો પુસ્તક વાંચતી વખતે પણ શુ વિચારતા હશે તે કદાચ જાણતા હશે. જો તમને સેક્સ બાદની ક્ષણને તમારા સાથી સાથે નહી માણો તો કદાચ તમે તમારી સેક્સ લાઈફને નુકશાન કરી રહ્યા છો.
  • રોજ ભલે તમે અલગ અલગ સૂતા હોય પણ સેક્સ કર્યા પછી અલગ સૂઈ જવુ એ યોગ્ય નથી. આ ક્ષણે પછી પણ બંને સાથે રહો.
  • સેક્સ કરતી ક્ષણોએ બાળકોને પાસે ન સૂવડાવવા જોઈએ અને સેક્સ પછી પણ તરત જ બાળકો પાસે ન જવુ જોઈએ આનાથી તમારા સાથીને લાગશે કે તમે તેને મનથી સાથ નથી આપ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp