આ ઉંમરની મહિલાઓ માણે છે વધુ સેક્સ

PC: greatist.com

કોન્ટ્રેસેપ્ટીવ એપ, નેચરલ સાયકલ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો જેમાં કુલ 2600 મહિલાઓને 3 ગ્રુપમાં વિભાજીત કરી તેમની સેક્સ લાઈફ અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. પ્રથમ ગ્રુપમાં 23 વર્ષ સુધીની યુવતીઓનો સમાવેશ થયો હતો, બીજું ગ્રુપ 24-35 વર્ષની મહિલાઓનું હતું અને ત્રીજું ગ્રુપ 36 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓનું હતું. જેમાંથી 36 વર્ષથી વધુ ઉંમર ધરાવતી 80% મહિલાઓ સેક્સ વધુ માણતી હોવાની જાણકારી મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.