સેક્સમાં પુરુષ અને સ્ત્રી અટેક કેમ કરે છે?

PC: socastsrm.com

સેક્સ સમયે પતિ અને પત્ની બે પ્રકારના વ્યવહારમાં મુકાઈ જાય છે. આ વ્યવહાર મૃદુ-કોમળ હોવાની સાથે સાથે કઠોર પણ હોય છે. સ્ત્રી સેક્સ કરતા સમયે આવેશમાં આવી જઈ પોતાના સમગ્ર બળથી પુરુષ પર પ્રહાર કરે છે. આ પ્રહાર ખમાવામાં પુરુષને આંનદ આવે છે. જો આવો પ્રહાર રોજીંદા સમય દરમિયાન કરવામાં આવે તો સ્ત્રી અને પુરુષ વચ્ચે મોટો ઝઘડો થઈ શકે છે. પરંતુ સેક્સ સમયે થતો અટેક બન્ને ખમી લે છે

કારણ એક જ છે કે સેક્સ કરતી વખતે બન્ને એકબીજાનું બધું સહન કરી લે છે. પ્રહાર કરવાની કરવાથી સેક્સયુઅલ આનંદમાં બન્ને જણા પરોવાઈ જાય છે. પુરુષ પણ સ્ત્રી પર પ્રહાર કરવાનું ચુકતો નથી. એના પ્રહારથી સ્ત્રીને તકલીફ થાય છે. જેને પરિણામે એ ચિત્કાર પણ પાડે છે. અટેક કરવાની પધ્ધતિ પણ અલગ અલગ પ્રકારની હોવાથી સિત્કાર પણ જુદા જુદા સિત્કાર નીકળે છે. આ સિત્કાર મધુર અને પ્રેમવર્ધક હોય છે અને બન્ને માટે આ સિત્કાર પ્રિય થઈ જાય છે.

આ અટેક શા માટે કરવામાં આવે છે? એનો જવાબ સ્પષ્ટ છે. કામશાસ્ત્રીઓએ સેક્સને એક પ્રકારે મદન યુધ્ધનું નામ આપ્યું છે. પ્રતાડન એટલે ત્રાસ અથવા અટેકને સેક્સનું મુખ્ય અંગ માનવામાં આવે છે. સેક્સ સમયે સ્ત્રી-પુરુષ એક પ્રકારના આનંદમાં આવી સામસામા અટેક કરે છે. આ અટેક ઈર્ષ્યાવૃત્તિ કે કોઈ બદઈરાદાપૂર્વકના હોતા નથી. જો આમાં ગફલતથી કોઈને વાગી પડે છે તો પણ સહન કરી લેવામાં આવે છે. ઝઘડો થતો નથી. સિસકારામાં આ બધું ભૂલાઈ જાય છે.

જો સ્ત્રીઓ અટેકથી અસંતુષ્ટ બને તો શું કરવું જોઈએ? આ માટે કામશાસ્ત્રીઓ જવાબ આપતા કહે છે કે સ્ત્રીને કેટલીક વખત આવા અટેક ત્રાસજનક લાગે છે અને તકલીફ આપનારું પણ બને છે. જો સ્ત્રી આવા અટેકથી કંટાળી ગઈ હોય તો પુરુષે કોમળ અને પ્રેમભર્યા ઉપાયો અજમાવવા જોઈએ. આ મૃદુ ઉપાયોમાં ચૂંબન વગેરે છે. પુરુષે સ્ત્રીના મુખ પર ચૂંબન વર્ષા કરી એને ખુશ કરી દેવી જોઈએ. આમ કરવાથી સ્ત્રી અવશ્ય રાજી થઈ જાય છે અને ફરી પાછી સેક્સ કરવા મંડી પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp