મહુવામાં કોંગ્રેસ દ્વારા દેખાવો, 35 કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત

PC: loksansar.in

દેશભરમાં ધરતીપુત્રોને સહકાર આપવા તથા પાકવિમા, વિજળી, બિયારણ વિગેરેમાં થતા ભ્રષ્ટાચાર સામે ધરતીપુત્રોને ન્યાય અપાવવા રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દેશભરમાં આંદોલન ચલાવાઈ રહ્યાં છે. જેના સમર્થનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મહુવા શહેર તેમજ ગ્રામ્યના હોદ્દેદારો તથા કાર્યકરો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. નેસવડ ચોકડી પાસે યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન 35 જેટલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

 

Source loksansar

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp