₹2900 કરોડમાં દુનિયાની સૌથી મોંઘી પેઇન્ટિંગની હરાજી થઈ

PC: twitter.com

ઈટાલીના ફેમસ પેઇન્ટર લિયોનાર્દો દ વિંચીના વધુ એક પેઇન્ટિંગે આર્ટ જગતમાં ચર્ચા જગાવી દીધી છે. અમેરિકાના ન્યૂયોર્કમાં બુધવારે જીસસ ક્રાઇસ્ટની 500 વર્ષ જૂની પેઇન્ટિંગની લગભગ 2900 કરોડ રૂપિયામાં હરાજી થઈ હતી. આ પેઇન્ટિંગનું નામ સાલ્વાટોર મુંડી છે, જે લિયોનાર્દો દ વિંચીએ બનાવી હતી. પરંતુ  2900 કરોડમાં આ પેઇન્ટિંગ કોણે ખરીદી છે, તેનું નામ સામે નહીં આવે, તેને ગુપ્ત રાખવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.