26th January selfie contest
BazarBit

ગુજરાત સરકારે જૂનાગઢના આ સ્થળને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ જાહેર કર્યું

PC: manishjaishree.com

રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક એવા ઉપરકોટના કિલ્લાની દિવાલ અને ઉપરકોટના દરવાજાને ‘રાજ્ય રક્ષિત સ્મારક’ તરીકે જાહેર કરવામાં આવ્યું છે તેમ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Image result for Uparkot Fort

ગુજરાત સરકાર હસ્તકના જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલા આ રક્ષિત સ્મારક-કિલ્લાની દિવાલ અને ઉપરકોટનો દરવાજો 273733 ચો.મી. વિસ્તારમાં આવેલો છે તેમ, પણ યાદીમાં વધુમાં જણાવાયું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp