સાયનાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ, કશ્યપ, સૌરભનો હોંગકોંગમાં પરાજય

PC: ibnlive.in

બેડમિન્ટન હોંગકોંગ સુપર સિરીઝમાં આજે લંડન ઓલમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ સાયના નેહવાલે ડેન્માર્કની મેટી પૌલસનને 21-19, 23-21થી હાર આપી સિરીઝના બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. હવે સાયના ચાઈનીઝ પ્લેયર ચેન યુફેઈની સામે સ્પર્ધામાં ઉતરશે. જ્યારે મેન્સ બેડમિન્ટન સિંગલ સિરીઝમાં કોમન વેલ્થ ગેમના ચેમ્પિયન કશ્યપનો કોરિયાના લિ ડોંગ કુએન સામે અને સૌરભની ઈન્ડોનિશિયાના ટોમી સુગીઆર્ટો સામે હાર થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.