'બાબૂમોશાઈ બંદૂકબાજ' ફિલ્મ પર 48ની જગ્યાએ લાગ્યા માત્ર 8 કટ

અભિનેતા નવાઝુદ્દિન સિદ્દીકીની ફિલ્મ 'બાબૂમોશાઈ બંદૂકબાજ'ને ફિલ્મ સર્ટિફિકેશન એપેલેટ ટ્રિબ્યુનલ(FCAT)એ સ્વયંસ્વીકૃત 8 કટ સાથે રીલિઝ માટેની મંજૂરી આપી દીધી છે. ફિલ્મના નિર્માતા કુશાન નંદીએ Twitter પર આ વાતની જાણકારી આપી હતી કે પહલાજ નિહલાની દ્વારા રોકવામાં આવ્યા બાદ પણ FCATએ 8 સ્વૈચ્છિક કટ સાથે ફિલ્મને 25 ઓગસ્ટના રોજ રીલિઝ કરવા મંજૂરી આપી દીધી છે. નિહલાની હેઠળ ચાલતા CBFCએ ફિલ્મને 48 કટ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.