VIDEO: BNI શું છે? શું કહે છે CA ગૌરવ સિંઘવી અને ડૉ નિધિ સિંઘવી?

BNI-સુરત, 28 જાન્યુઆરી 2018ના રોજ બિઝનેસ કોન્ક્લેવનું આયોજન કર્યુ છે. આ એક ભવ્ય બિઝનેસ ઇવેન્ટ હશે, ભાગ લેનાર દરેક વિઝીટર માટે આ ઈવેન્ટ ખૂબ લાભદાયી રહેશે.

કોન્ક્લેવ વિશે ફાયનાન્સિયલ સુપરમાર્કેટ ગ્રુપના ફાઉન્ડર અને BNI સુરતના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર CA ગૌરવ સિંઘવી અને ડૉ નિધિ સિંઘવી એ જાણકારી આપી હતી, તેના પર એક નજર કરીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp