જ્યારે બાળકોની સાથે માતા-પિતાએ પણ એક્ઝામ સ્ટ્રેસથી પસાર થવું પડે છે, જુઓ વીડિયો

PC: facebook.com/CelloWriting

હાલમાં એક્ઝામ ફીવર ચાલી રહ્યો છે અને આજના સ્પર્ધાત્મક જમાનામાં બધા માતાપિતા પોતાના બાળકોને બીજા બાળકો સાથે રેસમાં ટકી રહેવા માટેનું પ્રેશર કરતા હોય છે અને ખાસ કરીને પરીક્ષા વખતે બાળકો સારામાં સારા માર્ક્સ લાવે તેવી આશા રાખતા હોય છે.

આવા વખતે તેઓ બાળકોની અંદર ચાલી રહેલી ગડમથલને સમજતા નથી અને તેની પર એક્ઝામની સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટેનું પણ પ્રેશર કરતા હોય છે. આ વીડિયોમાં કંઈક એવું જ બતાવવામાં આવ્યું છે. વીડિયોમાં શાળા દ્વારા બાળકો જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેની જાણ કરવવા માટે એક નવી દિશામાં પગલું ભરવામાં આવી છે. તેમાં બાળકોની સાથે તેમના માતાપિતાને પણ પરીક્ષા આપવા માટે બેસાડવામાં આવે છે અને છેલ્લે તમના બાળકોના માર્ક્સ સાથે તેની સરખામણી કરવામાં આવે છે.

તો ચાલો જોઈ લઈએ બાળકો જેવું પ્રેશર માતાપિતાને આવે ત્યારે તેમની કેવી હાલત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp