તમે ક્યારેય નહીં જોયું હોય આટલું બોલ્ડ ટ્રેલર, 34 લાખ વાર જોવાયું
સની લિયોની બાદ બોલિવુડમાં વધુ એક પોર્નસ્ટાર એન્ટ્રી કરી રહી છે, જેનું નામ છે મિયા માલકોવા. થોડા સમય પહેલા જ દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ આ પોર્નસ્ટાર સાથે ફિલ્મ બનાવવાની જાહેરાત કરીને પોસ્ટર પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર મૂક્યા હતા અને હવે ફિલ્મનું ટ્રેલર પણ રીલિઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નામ છે ‘ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ’. ફિલ્મ 26 જાન્યુઆરીના રોજ રીલિઝ થવાની છે.
This is not GST as in tax but GST as in GOD,SEX and TRUTH ..I shot this with @MiaMalkova the second adult actress after @SunnyLeone to be shot by a feature film maker #GodSexTruth pic.twitter.com/rOUzN0T8X5
— Ram Gopal Varma (@RGVzoomin) January 11, 2018
ટ્રેલરની શરૂઆત સિગમંડ ફ્રોયડની ફિલોસોફીથી થાય છે. આ ફિલોસોફી અનુસાર સેક્સ હંમેશાં લોકોની સૌથી મહત્ત્વની જરૂરિયાત રહી છે અને હંમેશાં રહેશે. ટ્રેલરમાં માલકોવા અત્યંત બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. ટ્રેલર જોતા લાગે છે કે ફિલ્મમાં તમામ વાત સેક્સથી જોડાયેલી હશે.
ફિલ્મઃ ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ
ડિરેક્ટરઃ રામ ગોપાલ વર્મા
રીલિઝ ડેટઃ 26 જાન્યુઆરી, 2018
કાસ્ટઃ મિયા માલકોવા
ફિલ્મનું ટ્રેલર...
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp