કુંભાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, પાર્ટીએ કહ્યું- તમે ગાયબ છો અને...
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થયું પછી તેઓ ગાયબ થઈ ગયા છે. તેમણે જનતાની સામે આવવાની પણ હજુ સુધી હિંમત નથી કરી અને એ તો છોડો કોંગ્રેસના નેતાઓના પણ તે સંપર્કમાં નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એક નિર્ણય લેતા નિલેશ કુંભાણીને કોંગ્રેસ પાર્ટીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા