3 લાખ વૃક્ષો રસ્તામાં ઉગાડ્યા

PC: cep.ac.in

ખંભાત શહેરની આસપાસના સાત ગામોને જોડતાં 8 માર્ગોની બન્ને તરફ 3 લાખ વૃક્ષો ઉગાડીને હરિયાળી ઉભી કરી દીધી છે. હજું પણ તેમાં વાવેતર ચાલી રહ્યું છે. જેમાં ખંભાત તાલુકાની 8 જેટલી સંસ્થા, 19 શાળા કોલેજો, દરિયાકાંઠાના 16 ગામ મળીને આ વૃક્ષોનું વાવેતર કર્યું છે.

છેલ્લાં 7 વર્ષમાં લોકો જાતે જ માર્ગો પર વૃક્ષો ઉગાડે છે. અત્યાર સુધીમાં 3 લાખ વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. આવું ગુજરાતમાં ભાગ્યે જ થયું છે. સાત માર્ગોમાં તારાપુર-ખંભાત, નગરા-તારાપુર, ગોલાણા-ખંભાત, ખંભાત-ધર્મજ, ખંભાત-રાલજ તથા ખંભાજ ધુવારણ માર્ગો પર આ ત્રણ વાખ વૃક્ષો ઉગાડેલાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp