ભારતીય મૂળની ડૉક્ટર બની મિસ ઇંગ્લેન્ડ, જુઓ વધુ તસવીરો
મિસ ઇંગ્લેન્ડની સ્પર્ધામાં ભારતીય મૂળની ડૉક્ટરે બાજી મારી લીધી છે. મૂળ ભારતીય એવી ભાષા મુખર્જીએ મિસ ઇંગ્લેન્ડ 2019નો ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.
ભાષા મુખર્જીની ઉંમર 23 વર્ષ છે અને તે ડૉક્ટર છે.
નોટિંઘમ યુનિવર્સિટીથી ભાષા મુખર્જીની પાસે મેડિકલની બે અલગ-અલગ ડિગ્રીઓ છે.
એક ડિગ્રી તેણે મેડિકલ સાયન્સમાં મેળવી છે, જ્યારે બીજી ડિગ્રી મેડિસિન એન્ડ સર્જરીમાં મેળવી છે.
ભાષા મુખર્જીનું IQ લેવલ 146 છે. તે બ્યૂટિ વીથ બ્રેઇન છે. તે અલગ-અલગ પાંચ ભાષાઓ બોલી અને વાંચી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp