ન્યૂજર્સીની કિમ કુમારી બની મિસ ઇન્ડિયા USA 2019

PC: newsindiatimes.com

ન્યૂજર્સીની કિમ કુમારીએ મિસ ઇન્ડિયા USA 2019નો તાજ જીતી લીધો છે. ન્યૂયોર્કની રેણુકા જોસેફ બીજા નંબર અને ફલોરીડાની આંચલ શાહ ત્રીજા સ્થાને રહી હતી. ઇન્ડિયા ફેસ્ટીવલ કમિટિ મિસ ઇન્ડિયા USA સ્પર્ધાનું દર વર્ષે આયોજન કરે છે. આ વર્ષે 26 રાજ્યોની 75 સુંદરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાના મહેમાન તરીકે અભિનેત્રી મિનાક્ષી શૈશાદ્વી હાજર રહી હતી. તેણીને પણ લાઇફ ટાઇમ અચીવમેન્ટ ઍવોર્ડ અપાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp