'બમ ડીગી બમ બમ' ગીતથી જાણીતી બનેલી સાક્ષી મલિકના જુઓ હોટ ફોટોઝ

PC: instagram.com/sakshix/

સોશિયલ મીડિયા પર અચાનક થી ક્યારે શું વાઈરલ થઈ જાય કહીં શકાતું નથી. મિનિટોની અંદર તે લોકો સેલિબ્રિટી બની જાય છે. થોડા સમય પહેલા મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરની જેમ માત્ર ફિલ્મના એક ગીતમાં આવેલી સાક્ષી મલિક પણ લોકોનું ચર્ચાનુ કેન્દ્ર બની ગઈ છે.

હાલમાં રીલિઝ થયેલી 'સોનુ કે ટીટ્ટુ કી સ્વીટી' ફિલ્મના ગીત 'બમ ડીગી ડીગી બમ બમ'માં ચશ્મા પહેરેલી જે છોકરી જોવા મળે છે એ જ સાક્ષી મલિક છે અને ફિલ્મના ગીત પછી તેના ફોલોઅર્સની સંખ્યામાં સારો એવો વધારો થયેલો જોવા મળે છે તો ચાલો જોઈ સાક્ષીના સેક્સી ફોટા...

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp