આ ફૂટબોલર બન્યો દુનિયાનો બીજા નંબરનો સૌથી મોંઘો પ્લેયર

PC: businessinsider.com

14.2 કરોડ ડોલર(1220 કરોડ રૂ.) સાથે લિવરપુલ ફૂટબોલ ક્લબના સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોનામાં સામેલ થયા પછી ફીલીપ કોટીન્હો દુનિયાનો બીજા નંબરનો સૌથી મોંઘો ફૂટબોલર બની ગયો છે. આપહેલા ઓગષ્ટ, 2017માં બ્રાઝીલના દિગ્ગજ ફૂટબોલર નેમાર 1681 ટ્રાન્સફર ફી સાથે સ્પેનિશ ક્લબ બાર્સેલોના છોડી ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરીસ સેંટ-જર્મેન(પીએસજી)માં સામેલ થયો હતો.

 

બ્રાઝિલના આ ફૂટબોલરે તેનું ટેલેન્ટ પ્રીમિયર લીગ ક્લબ લીવરપુલમાં રમીને બતાવ્યું હતું. 2013માં તેને લીવરપુલ માટે સાઈન કરવામાં આવ્યો હતો. પાંચ વખત યુરોપિયન ચેમ્પિયન બનેલા લીવરપુલના ટીમમાં આ બ્રાઝીલિયન પ્લેયરે પોતાની ક્ષણતાનો પરીચય આપી દીધો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp