CBIએ તપાસ માટે કેટલાકં રાજ્યોમાં મંજૂરી લેવી પડે છે, ED માટે કેમ આવું નથી?

PC: twitter.com

ભારતમાં વિપક્ષો અનેક વખત એવા આરોપો લગાવતા રહે છે કે કેન્દ્રની મોદી સરકારે વિપક્ષોના અવાજ દબાવવા માટે, ડર પેદા કરવા માટે  CBI કરતા EDનો વધારે ઉપયોગ કરે છે. તાજેતરમાં કર્ણાટક સરકારે નિર્ણય લીધો કે, અમારા રાજ્યમાં તપાસ કરતા પહેલાં CBIએ મંજૂરી લેવી પડશે. EDને ક્યારેય રાજ્ય સરકારીની મંજૂરી લેવાની જરૂર પડતી નથી. આવુ કેમ?

1946માં સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ બન્યો તેમાં CBIની એન્ટ્રી થઇ, પરંતુ આ એક્ટમાં કહેવાયું કે કોઇ પણ રાજ્યમાં તપાસ માટે CBIએ જે તે રાજ્યની મંજૂરી લેવી પડશે. બંધારણમાં CBIની કામગીરીનો ઉલ્લેખ નથી. જ્યારે EDનો બંધારણમાં ઉલ્લેખ છે અને EDને તપાસ માટે કોઇ પણ રાજ્યની મંજૂરીની જરૂર રહેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp