હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં 17 જૂન સુધી આ વિસ્તારોમા વરસાદ પડશે

હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે, ગુજરાતમાં હવે તાપમાનનો પારો ઘટશે અને 12 જૂનથી 17 જૂન સુધીમાં આ વિસ્તારોમાં વરસાદ પડશે.

12 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, વડોદરા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

13 જૂને સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી.

14 જૂને સુરત, ડાંગ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ

15 જૂને સુરત, ડાંગ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ

16 જૂન નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ

17 જૂન નવસારી, વલસાડ, દમણ,દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, સોમનાથ , દીવ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp