ભિંડાનું શાક ખાવાના ફાયદા

PC: theayurveda.org

ભિંડાનું શાક, કઢી, રાયતા, કાચરી વગેરે વાનગી તમે આરોગી હશે. કેટલીકવાર ભિંડાની ચિકાશને લઈને ફરિયાદ પણ કરી હશે, પરંતુ આ ચિકાશવાળો પદાર્થ જ કેટલીક બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આ પદાર્થ આંતરડાંમાંથી ઝેરી તત્ત્વો દૂર કરીને કોલન કેન્સરથી બચાવે છે. આ સાથે જ એનિમિયા સામે રક્ષણ, કબજિયાત દૂર કરે, વજનને નિયંત્રણમાં રાખે, હૃદયના રોગોથી બચાવે, વાળ માટે ફાયદાકારક તેમજ ડાયાબિટીસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.