ધનરાજ પિલ્લઈએ ધ્યાનચંદને ભારતરત્ન આપવાની કરી માગ

PC: zevenworld.com

પૂર્વ ભારતીય હોકી કેપ્ટન ધનરાજ પિલ્લાઈએ મહાન હોકી ખેલાડી ધ્યાનચંદને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે ઈસ્ટ બંગાળનું સર્વોચ્ચ સન્માન ભારત ગૌરવ સ્વીકારતા સમયે કહ્યું હતું કે તેને આશા છે કે હોકીના જાદુગર તરીકે જાણીતા ધ્યાનચંદને જલ્દી ભારત રત્ન આપવામાં આવે. તેમને આ પુરસ્કાર આપવા બાબતે કોઈ વિવાદ નહીં થાય. સ્પોર્ટ્સ મિનિસ્ટરે પણ તેમને આ સન્માન આપવા વડાપ્રધાનને પત્ર લખ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.