રેલવે ટ્રેક પર મળ્યો ભારતીય હોકી ખેલાડીનો મૃતદેહ

PC: Hindustan Times

20 વર્ષની જ્યોતિ ગુપ્તા ભારતીય હોકી ટીમનો ભાગ હતી. આ ખેલાડીનો મૃતદેહ હરિયાણાના રેવરી રેલવે સ્ટેશન પર બુધવારના રોજ મળી આવ્યો હતો. પોલીસે તપાસ કર્યા બાદ દાવો કર્યો હતો કે આ આત્મહત્યા હતી. જોકે જ્યોતિના પરિવારજનો તેની આત્મહત્યા કર્યા હોવાની વાતને માનવાનો ઇનકાર કરી રહ્યા છે. પોલીસ તેમની વાતની પુષ્ટિ ટ્રેનના ડ્રાઈવરની વાત પરથી કરી રહ્યા છે જેણે કહ્યું હતું કે જ્યોતિ ટ્રેનની સામે જાતે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.